આ રીતે ખાશો બટાકા તો નહિ વધે વજન

Published by: gujarati.abplive.com

બટાકાને યોગ્ય રીતે ખાવાથી જરૂરી પોષક તત્વો મળે છે

બટાકામાં વિટામિન C, પોટેશિયમ, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટ હોય છે

જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

નિષ્ણાતો મૂજબ બટાકા પાચન સુધારવામાં પણ મદદ કરે છે

વધુ તેલ અને મસાલામાં રાંધવામાં આવે તો બટાકાથી વજન વધે છે

બાફેલા બટાકા ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોય છે

બટાકાને છાલની સાથે જ રાંધો, જેથી તેમાં રહેલા ફાઇબર જળવાઈ રહે

બટાકાને શાકભાજી અને કઠોળ સાથે ખાવા જોઈએ

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.