સાવધાન, આ 4 લોકોએ ભૂલથી પણ ન કરવું બીટનું સેવન

Published by: gujarati.abplive.com

બીટમાં અનેક પોષકતત્વો છે, બધા માટે બીટ યોગ્ય નથી

આ 4 લોકો જો બીટ ખાતા હોય તો તેમના શરીર પર નકારાત્મક પરિણામ થઈ શકે છે

કિડની સંબંધિત કોઈપણ સમસ્યાથી પીડાતા દર્દીઓએ બીટનું સેવન ન કરવું જોઈએ

જેમને કિડનીમાં પથરી હોય તેમને પણ બીટ ખાવાનું અવોઇડ કરવું જોઇએ

જો તમને બીટથી એલર્જી હોય તો તમારે તેનું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ

બીટ ખાધા પછી ખંજવાળ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો એલર્જી સૂચવી શકે છે

સગર્ભા સ્ત્રીઓએ પણ બીટનું સેવન ન કરવું જોઈએ.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.