વિટામિન E આપણા શરીર માટે એન્ટીઑકિસડન્ટ છે, જે સેલ્સને ડેમેજ થતાં બચાવે છે

વિટામિન E ની ઉણપ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે

પરંતુ જો તેને અવગણવામાં આવે તો અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે

વિટામિન E ની ઉણપથી મસલ્સમાં કમજોરી થઈ શકે

વિટામિન E ની ઉણપથી કોઓર્ડિનેશન અને બેલેન્સની સમસ્યા

આંખોની દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓ વિટામિન E ની ઉણપથી થઈ શકે

આ વિટામિનની ઉણપથી હાથ-પગમાં ઝણઝણાટ પણ થઈ શકે છે

વિટામિન E ની ઉણપથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે

બદામ, અખરોટ, લીલાં શાકભાજી અને વેજિટેબલ વિટામિન Eની ઉણપ દૂર કરે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.