વિશ્વભરમાં 83 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે.

ડાયાબિટીસને સાઈલન્ટ કિલર તરીકે ઓળખાય છે

ડાયાબિટીસ હાર્ટ, કિડની, આંખોને નુકસાન પહોંચાડે છે

રાતમાં ઓછું દેખાય છે.

વારંવાર તરસ લાગે છે.

સતત થાક લાગવો

અચાનક વજનમાં ઘટાડો થવો

ઝાંખું દેખાય છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો