બાળકોમાં આત્મહત્યાની વધતી સંખ્યા માતાપિતા સાથે સમગ્ર સમાજ માટે ચિંતાજનક છે

Published by: gujarati.abplive.com

આવી પરિસ્થિતિમાં બાળકને સમજવું અને સમજાવવું બંને જરૂરી છે

મનોચિકિત્સકના મુજબ બાળકના વર્તનથી સમજવું કે તે પરેશાન છે કે નહી

બાળકના દરેક શબ્દ અને વર્તનને ગંભીરતાથી લેવી જોઈએ જ્યારે એ ડિપ્રેશનમાં હોય

તેમને ઠપકો આપવા, સમજાવવા અથવા સુધારવાને બદલે ફક્ત સાંભળો

માનસિક સ્વાસ્થ્ય માટે બાળકો સાથે ખુલ્લીને વાતચીત કરો

જો તમારું બાળક સ્કૂલ, રમતગમત કે અભ્યાસમાં ભાગ લેવા માંગતું નથી, તો આ સમજો આ ફક્ત આળસ નથી

તે ઘણીવાર સૂચવે છે કે બાળક માનસિક રીતે તણાવગ્રસ્ત અનુભવે છે

જો તમને સહેજ પણ જોખમ દેખાય તો તરત જ બાળ મનોચિકિત્સક અથવા કાઉન્સેલરની મદદ લો

આ પરિસ્થિતિ ક્યારેક આત્મહત્યાના વિચારની શરૂઆત હોઈ શકે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.