ડ્રાયફ્રૂટ્સમાં અનેક પ્રકારના પોષકતત્વો મળે છે



તેનું દરરોજ સેવન કરવાથી શરીર ફીટ અને હેલ્ધી રહે છે



કેટલાક નટ્સ એવા પણ હોય છે જેને પલાળ્યા વગર ન ખાવા જોઈએ



જેમકે બદામ, તેને હંમેશા પલાળીને જ ખાવી ઠીક છે



બદામ પલાળવાથી તેનું ન્યૂટ્રિશન લેવલ વધી જાય છે



પલાળેલી બદામ મગજ અને પાચન બંને માટે શ્રેષ્ઠ છે



અખરોટને પણ રાતભર પાણીમાં પલાળીને ખાવી જોઈએ



કિશમિશને પલાળીને ખાવાથી શરીરની ઈમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે



અંજીરમાં ભરપૂર માત્રમાં ફાયબર હોઈ છે, તેના પલાળ્યા વગર ખાવાથી ડાયજેશન બગડી શકે