કોરોનાવાયરસ અને લોકડાઉન પછી ઘરેથી કામ કરવાનું ચલણ વધી ગયું છે

આનાથી તણાવ, કમરમાં દુખાવો, વજનમાં વધારો અને આંખોની સમસ્યાઓ વધી રહી છે

સમય પસાર કરવા માટે લોકો ટેલિવિઝન અને મોબાઇલ ફોનનો ઉપયોગ વધુ કરી રહ્યા છે

આનાથી તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી રહી છે

તમારા હાથથી તમારી આંખોની માલિશ કરો

ધ્યાન કેન્દ્રિત કરો

તમારી આંખોને આસપાસ ફેરવો

લેફ્ટ રાઇટ મુવમેન્ટ કરો

આંખોને તાજગી આપવા માટે આ પ્રક્રિયા ઓછામાં ઓછી 10 વાર કરો

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.