ભારત સૌથી મોટી જનસંખ્યાવાળો દેશ છે



દેશમાં અંદાજ 16 કરોડ લોકો દારુનું સેવન કરે છે



દારુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે



આવો જાણીએ સૌથી વધુ દારુ ક્યાં રાજ્યમાં પીવામાં આવે છે



છત્તીસગઢમાં સૌથી વધુ દારુ પીવાય છે



અહીં 35.6 ટકા લોકો દારુનું સેવન કરે છે



બીજા નંબર પર ત્રિપુરા રાજ્ય આવે છે



અહીં 34.7 ટકા લોકો આલ્કોહોલનું સેવન કરે છે



આંધ્રપ્રદેશ ત્રીજા સ્થાને છે, અહીં 34.5 ટકા દારુ પીવે છે