આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઇએ આંબળા



આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઇએ આંબળા



આંબળા એક સુપર ફળ છે



આંબળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક મનાય છે.



આંબળા મેગ્નેશિયમ, ફાઇબરનો ખજાનો છે



વિટામિન સીનો ઉત્તમ સોર્સ છે આંબળા



જો કે આ લોકો માટે નુકસાનકારક છે આંબળા



કોઇ સર્જરી કરવી હોય તો ન ખાવા જોઇએ



તેનાથી મલ્ટીઓર્ગન ડિસફંકશન થઇ શકે છે



જો સ્કિન ડ્રાય હોય તો પણ ન ખાવા જોઇએ



આંબળાના કેટલાક તત્વો ડિહાઇડ્રેશન કરે છે.



હાઇપર એસિડીટીના લોકોએ પણ ન ખાવા જોઇએ



બ્લડ સુગરના દર્દીઓએ પણ અવોઇડ કરવા જોઇએ