આ લોકોને ન ખાવી જોઇએ ડુંગળી



ડુંગળી સ્વાસ્થ્યવર્ધી ગુણો ધરાવે છે



સ્વાસ્થ્ય માટે હિતકારી પણ છે



કેટલાક લોકો માટે નથી સારી ડુંગળી



માઇગ્રેઇનના દર્દીએ ન ખાવી જોઇએ



માઇગ્રેઇનના પેઇને ટ્રિગર કરે છે ડુંગળી



ગેસ એસિડીટીની સમમ્યામાં ન ખાવી જોઇએ



ગર્ભાવસ્થામાં ડુંગળી ન ખાવી જોઇએ



સ્તનપાન કરાવતી મહિલા ન ખાવી જોઇએ



બ્લોટિંગની સમસ્યા હોય તો ન ખાશો