શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીનની જરૂરત હોય છે

Published by: gujarati.abplive.com

પ્રોટીનની ઊણપ પુરવા માટે લોકો પ્રોટીન પાઉડરનો વપરાશ કરે છે

નિષ્ણાતો મુજબ, વધુ પડતો પ્રોટીન પાઉડરનો ઉપયોગ કરવાથી વર્કઆઉટ પર અસર પડી શકે છે

કિડની સંબંધિત સમસ્યા હોય એવા લોકોએ પ્રોટીન પાઉડર પીવું નહીં

જે વ્યક્તિને એલર્જીનો પ્રોબ્લેમ હોય એવા લોકોએ ડોક્ટરની સલાહ લઈને પ્રોટીન પાઉડર લેવું જોઈએ

થાયરાઈડના દર્દી માટે પ્રોટીન પાઉડર નુકસાનકારક હોય છે

નિષ્ણાતોના મુજબ, પ્રોટીન પાઉડરનો વધુ પડતા સેવનથી થાક, માથાનો દુખાવો જેવી આડઅસર થઈ શકે છે

કૃત્રિમ પ્રોટીનનું સેવન તમારા બ્લડ પ્રેશરનું સ્તર વધારી શકે છે

જેના કારણે કાર્ડિયાક અરેસ્ટની સમસ્યા પણ થઈ શકે છે

Disclaimer: આ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે, અમલ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો

Published by: gujarati.abplive.com