મોટાભાગના લોકો સવારે ઉઠ્યા પછી ચા પીવે છે

Published by: gujarati.abplive.com

કેટલાક લોકોને સવારે ચા સાથે કંઈક ખાવાની આદત હોય છે

જેમ કે ફરસાણ, બિસ્કિટ અથવા પકોડા

પરંતુ બધું જ ચા સાથે ન ખાવું જોઈએ

લોકો ઘણીવાર ચા સાથે ફરસાણ ખાય છે એ શરીર માટે નુકસાનકારક હોય છે

ચા અને ચણાના લોટમાંથી બનેલી વસ્તુઓ જેમકે પકોડા અને બિસ્કિટ

લીંબુથી બનેલી કોઈપણ વસ્તુ ચા સાથે ટાળવી જોઈએ

ચા પછી પાણી પીવાથી પાચનતંત્ર પર નકારાત્મક અસર પડે છે

ચા સાથે ડુંગળી, ઈંડા, સલાડ જેવા ખોરાકનું સેવન ટાળવુ જોઇએ

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.

Published by: gujarati.abplive.com