ડિપ્રેશનની સમસ્યાને દૂર કરે છે આ ટિપ્સ



માનસિક તણાવથી આપ પરેશાન છો



આ ટિપ્સ આપનો મૂડ બનાવવામાં મદદ કરશે



ગુડ ફીલ કરવા માટે આ ટિપ્સ કરો ફોલો



કોમ્પિટિશનના યુગમાં ડિપ્રેશન સમાન્ય સમસ્યા



સવાર- સાંજ 5 મિનિટ મેડિટેશન અચૂક કરો



યોગ પણ ડિપ્રેશનને દૂર કરવામાં કરશે મદદ



યોગ હોર્મોન્સ બેલેન્સમાં કરશે આપની મદદ



સપોર્ટિવ સંબંધ પણ ડિપ્રેશનને કરે છે દૂર



નેગેટિવ વિચારના લોકોથી દૂર રહો



પોઝિટિવ લોકોને દોસ્ત બનાવો



6 કલાકની સારી ઊંઘ લેવી જરૂરી