સ્કિનને આ ફેસ પેક આપશે યંગ લૂક

કેળાનું આ ફેસમાસ્ક સ્કિન આપશે યંગ લૂક

કેળાનું ડ્રાય સ્કિન માટે કુદરતનું વરદાન છે

Published by: gujarati.abplive.com

કેળા એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે

કેળા સ્કિનને હાઇડ્રેઇટ રાખવામાં પણ મદદગાર

કેળા સ્કિનની ઝુરિયાને જળથી ખતમ કરે છે

કેળા એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપુર છે

કેળાને પીસીને તેમાં મધ મિક્સ કરો

કેળાનો આ ફેસપેક ચહેરા ગરદન હાથ પર લગાવો

વીસ મિનિટ પર ફેસ વોશ કરી દો

સ્કિનને આ ફેસ પેક આપશે યંગ લૂક