હિમોગ્લોબિનની ઉણપ દૂર કરશે આ ફૂડ



આયરનની કમીને દૂર કરે છે દાડમ



બીટને નિયમિન ડાયટમાં કરો સામેલ



પાલકનું જ્યુસ આયરનની કમીને કરશે દૂર



પાલક પોટેશિયમ આયરનથી ભરપૂર છે



બ્રોકલીને ડાયટમાં કરો સામેલ



લીલા શાક પણ એચબી વધારશે



નિયમિન એપ્પલનુ સેવન પણ રાહત આપશે



બીન્સનું સેવન પણ સ્વાસ્થ્ય માટે કારગર



દાળ અને આખા અનાજને ડાયટમાં કરો સામેલ