હેરને સ્મૂધ અને શાઇની બનાવે છે આ હોમ રેમેડી

Published by: gujarati.abplive.com

દહી અને એગને હેર માટે યુઝ કરો

આ મિશ્રણને હેર પર લગાવો

કલાક બાદ આ હેરને વોશ કરી લો

એગ ડેમેજ હેરને રિપેર કરે છે

એગની જરદીમાં પેષ્ટાઇડસ હોય છે

જે હેર લોસને ઓછું કરે છે

એગથી ડ્રન્કર્ફની સમસ્યા દૂર થાય છે

એગથી હેરની ડ્રાઇનેસ દૂર થાય છે

એગથી હેર સોફ્ટ બને છે

Published by: gujarati.abplive.com

દહીમાં વિટામિન ડી, બી5 હોય છે

જેથી દહીં હેરને શાઇની સ્મૂધ બનાવે છે.