આ કારણે ખાંડને બદલે ગોળ ખાવો જોઇએ



ખાંડ બનાવવાની પ્રોસેસમાં કેમિકલ યુઝ થાય છે



જે કેમિકલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે



ગોળ બનાવાની પ્રોસેસ એટલી ખતરનાક નથી



ખાંડને બદલે ગોળ સારો આપ્શન છે



ગોળના સેવનથી વજન નથી વધતું



ખાંડના સેવનથી વજન વધે છે



ગોળ પોટેશિયમનો સારો સ્ત્રોત છે.



જે વજન ઘટાડવામાં મદદ કરે છે.



ગોળનું સેવન આયરની પૂર્તિ કરે છે