આ રીતે ઉપાયથી મળશે ઇન્સ્ટન્ટ ગ્લોઇંગ સ્કિન



પપૈયું અને એગને સારી રીતે મિક્સ કરી લો



આ મિશ્રણને ચહેરા પર સારી રીતે લગાવો



આ ટિપ્સથી ફેસ પરના રિંકલ્સ દૂર થશે



કેળા-દહીં અને મધને સારી રીતે મિક્સ કરો



આ મિશ્રણને ચહેરા પર સારી રીતે લગાવો



આ મિશ્રણથી સ્કિન સોફ્ટ થઇ જશે



ટામેટાંનો રસ લીંબુમાં મિકસ કરો



આ મિશ્રણને 30 મિનિટ સુધી લગાવી રાખો



સ્કિન ટેનિંગને દૂર કરવામાં કારગર છે



સંતરાની છાલના પાવડરમાં એલોવેરા મિક્સ કરો



આ મિશ્રણ એજિંગ પ્રોબ્લેમ્સને દૂર કરે છે.



હળદર અને લીંબુના રસને મિક્સ કરી દો



હળદર અને લીંબુના રસને મિક્સ કરી દો



ચહેરા પર લગાવવાથી સ્કિન ગ્લોઇંગ બનશે



કાકડી ગુલાબ જળ દહીંને મિક્સ કરો



આ મિશ્રણ લગાવવાથી સ્કિન હાઇડ્રેઇટ રહેશે