બોટોક્સની જરૂર નહિ પડે બસ સવારે કરો આ કામ



બોટોક્સની જરૂર નહિ પડે બસ સવારે કરો આ કામ



ઉંમરની સૌથી પહેલા અસર સ્કિન પર દેખાય છે



કોલેજનનું જાળું સ્કિનને ટાઇટ રાખે છે



જે ઉમર થતાં લૂઝ થવા લાગે છે



જેના કારણે કરચલીઓ પડવા લાગે છે



આ સ્થિતિમાં એક પ્રયોગ કારગર છે



એક ચમચી દેશી ઘી હૂંફાળા પાણી સાથે પીવો



એક ગ્લાસ ફૂંફાળા પાણીમાં એક ચમચી ઘી નાખો



આ ડ્રિન્ક રોજ સવારે ખાલી પેટ પીવો



આ ટિપ્સથી સ્કિન ગ્લોઇંગ અને ટાઇટ બનશે



પણ શરત એ છે સ્કિન પ્યોર દેશી હોવું જોઇએ