બામ્બુને ઘરમાં હર્યોભર્યો રાખવાની ટિપ્સ



બામ્બને વીકમાં એકવાર પાણી ચેન્જ કરો



તેના મૂળને સારી રીતે સાફ કરો



પીળા પાન કે ડાંડી હોય તો તેને દૂર કરો



હાઇડ્રા બોલ્સ પણ તેમાં રાખી શકાય



જેથી પ્લાન્ટ હાઇડ્રેઇટ રહે છે



પ્લાન્ટને Roનું પાણી જ આપો



લાઇટ તાપ આ પ્લાન્ટને બતાવો



વીકમાં એકવાર આ પ્રયોગ કરો