રેસ્ટોરન્ટ જેવો બનશે વેજ કબાબ, આ રેસિપી કરો ટ્રાય



અડધો કપ બાફેલા બટાટા લો



એક કપ બાફેલા ચણા લો



આદુ લસણ મરચા ની પેસ્ટ બનાવો



એક ટીસ્પૂન મરી પાવડર લો



કોથમીર નમક અને તેલ લો



આલૂ અને ચણાને પહેલા મેશ કરી લો



હવે બાકીની ચીજોને પણ મિક્સ કરી દો



હવે બંને મિશ્રણને મિક્સ કરી દો



હવે તેની ટીક્કિ બનાવી દો



હવે પેનમાં તેલથી ગ્રીસ કરી દો



બાદમાં તેને ધીમી આંચ પર શેકી લો



વેજ કબાબ સર્વ કરવા માટે રેડી છે