પિસ્તા સ્વાસ્થ્યવર્ધક હોવા છતાં, વધુ પડતા સેવનથી નુકસાન થઈ શકે છે.



વધુ પડતા પિસ્તા ખાવાથી આંતરડાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.



પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે પિસ્તા મર્યાદામાં ખાવા જોઈએ.



વધુ પડતા સોડિયમયુક્ત પિસ્તા કિડનીના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.



પિસ્તામાં કેલરી અને ચરબી સારી માત્રામાં હોય છે.



આરોગ્ય નિષ્ણાતો અનુસાર, વધુ પડતા પિસ્તા ખાવાથી સ્થૂળતા વધી શકે છે.



વજન નિયંત્રિત કરવા માંગતા લોકોએ ખાસ કાળજી લેવી.



પિસ્તાનું સેવન હંમેશા સંતુલિત માત્રામાં કરવું જોઈએ.



કોઈ પણ ઉપાય અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.



આ લેખ સામાન્ય માહિતી માટે જ છે.