વધુ પડતો એર કંડિશનરનો ઉપયોગ બ્લડ સુગર લેવલને બગાડી શકે છે

Published by: gujarati.abplive.com

ઘણા અભ્યાસો અને નિષ્ણાતોના મતે ACનો વધુ પડતો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરાની ઘંટી હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતું ACમાં બેસવાથી બ્લડ સુગર લેવલ ધીમે ધીમે બગડવા લાગે છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાંતોના મતે ACમાં લાંબા સમય સુધી બેસવાથી બીજી મોટી સમસ્યા શારીરિક નિષ્ક્રિયતા છે.

Published by: gujarati.abplive.com

જ્યારે વાતાવરણ ઠંડુ હોય છે, ત્યારે શરીર ઓછું સક્રિય હોય છે.

Published by: gujarati.abplive.com

આ જ કારણ છે કે લોકો લાંબા સમય સુધી AC રૂમમાં બેસવાનું અને ઓછી ગતિવિધિ કરવાનું વલણ ધરાવે છે.

Published by: gujarati.abplive.com

ઓછી પ્રવૃત્તિ ઇન્સ્યુલિન સંવેદનશીલતાને સીધી અસર કરે છે અને શરીર લોહીમાં ગ્લુકોઝને ઊર્જામાં રૂપાંતરિત કરવા માટે સંઘર્ષ કરે છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દી જો દિવસમાં 8 થી 10 કલાક એસીમાં બેસે તો તેમની નેચરલ સુગર નિયંત્રણ પ્રક્રિયા કેટલી ધીમી પડી જશે.

Published by: gujarati.abplive.com

આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ પડતો એસીનો ઉપયોગ જોખમી પરિબળ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો     

Published by: gujarati.abplive.com