આજકાલ ઇનફર્ટિલિટીની સમસ્યા ઝડપથી વધી રહી છે. જોકે આ પાછળ ઘણા કારણો હોઈ શકે છે



આજકાલ ઇનફર્ટિલિટીની સમસ્યા ઝડપથી વધી રહી છે. જોકે આ પાછળ ઘણા કારણો હોઈ શકે છે



પરંતુ એક મહત્વપૂર્ણ કારણ વિટામિન-ડીની ઉણપ છે. આ વિટામિનની ઉણપ ફર્ટિલિટીને પણ અસર કરે છે.



વિટામિન ડીની ઉણપ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ફર્ટિલિટીને અસર કરી શકે છે



સ્ત્રીઓમાં વિટામિન ડીની ઉણપ હોર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે, જે પીરિયડ્સને અનિયમિત બનાવે છે અને ઓવ્યુલેશનને અસર કરે છે.



પીસીઓસીથી પીડિત મહિલાઓમાં વિટામિન D નું પ્રમાણ ઓછું હોય છે.



વિટામિન ડીની ઉણપ ગર્ભાશયની આંતરિક અસ્તરને નબળી બનાવી શકે છે, જેનાથી ગર્ભનું પ્રત્યારોપણ મુશ્કેલ બને છે.



વિટામિન ડી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના સ્ત્રાવમાં મદદ કરે છે. તેની ઉણપ શુક્રાણુઓની સંખ્યા ઘટાડી શકે છે



વિટામિન ડીની ઉણપ પુરુષોમાં જાતીય ક્ષમતાને નબળી બનાવી શકે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો