અડદની દાળ શિયાળામાં ખાવી જોઈએ

Published by: gujarati.abplive.com
Image Source: freepik

અડદની દાળમાં પૌષ્ટિક તત્ત્વ હોય છે

Image Source: freepik

માથાનો દુખાવો, તાવ અને સોજોમા અડદની દાળ વરધાન સાબિત થાય છે

Image Source: freepik

અડદમાં ફોલેટ પણ આવે છે

Image Source: freepik

અડદની દાળમાં વિટામિન B1, B2, B3 અને B6 હોય છે

Image Source: freepik

ઝીંક જેવા પોષક તત્વો મેળવવા માટે અડદની દાળ ખાઓ

Image Source: freepik

અડદની દાળ ખાવાથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે

Image Source: freepik

તેથી અડદ હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે

Image Source: freepik

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.

Image Source: freepik