મોબાઈલ કે ટીવી સ્ક્રીન પર વસ્તુઓ વાંચવામાં તકલીફ પડવી.



વારંવાર આંખો તાણવી પડે.



સતત આંખોમાં પાણી આવવું.



દૂરની અથવા નજીકની વસ્તુઓની અસ્પષ્ટ દ્રષ્ટિ.



ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી.



એક જ વસ્તુ બે વાર દેખાવી એટલે કે બેવડી દ્રષ્ટિ આવી રહી હોય.



નિયમિત માથાનો દુખાવો અને આંખોમાં ભારેપણું અનુભવવું.



આંખોમાં કાંટા પડવા અથવા દુખાવો થવો.



આંખોમાં બળતરા થવી.



આંખોમાં લાલાશ આવવી.