વાળને યોગ્ય રીતે ધોવા જરૂરી છે



ગરમ પાણી માથાની ચામડીને અસર કરે છે



ડેન્ડ્રફની સમસ્યા વધી શકે છે



ગરમ પાણીથી રંગીન વાળ ધોવાથી રંગ બગડે છે.



ગરમ પાણી વાળ ખરવાનું કારણ બની શકે છે



ગરમ પાણીથી ગંદા વાળ ધોવાથી છિદ્રો બંધ થઈ શકે છે.



ગરમ પાણીથી વાળનું કુદરતી તેલ સુકાઈ જાય છે.



ગરમ પાણીથી કપાળ પર પિમ્પલ્સ થાય છે.



જેના કારણે ચહેરા પર કરચલીઓ પણ જોવા મળે છે.



ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે