લોકો ઘણીવાર વજન ઘટાડવા માટે ડાયેટિંગનો આશરો લે છે

Published by: gujarati.abplive.com

પરંતુ જરૂરી નથી કે ફક્ત ભૂખ્યા રહેવાથી વજન ઘટે

ક્યારેક ભરપેટ ભોજન કર્યા પછી પણ વજન ઝડપથી ઘટે છે

વજન ઘટાડવા માટે આ ફૂડને તમારા ડેઈલી ડાયટમાં સામેલ કરો

કાકડી

તરબૂચ

મખાણા

મિક્સ સલાડ

પનીર

દહીં

ફળો

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.