ચહેરા પરથી મેકઅપ દૂર કરવા માટે વેટ વાઇપ્સનો ઉપયોગ થાય છે

થાક અથવા આળસને કારણે, લોકો વેટ વાઇપ્સથી મેકઅપ સાફ કરે છે

નિષ્ણાતોના મતે, વેટ વાઇપ્સનો વધુ પડતો ઉપયોગ ત્વચા માટે હાનિકારક છે

આ વાઇપ્સમાં રહેલા રસાયણો ત્વચાનુ કુદરતી સંતુલન બગાડે છે

વેટ વાઈપ્સથી ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે

સ્વસ્થ ત્વચા જાળવવા માટે, વેટ વાઇપ્સને બદલે ક્લીન્ઝરનો ઉપયોગ કરવો જોઈયે

ક્લીન્ઝર ત્વચાને નુકસાન પહોંચાડ્યા વિના ચેહરા પર ચમક જાળવી રાખે છે

ત્વચાને કુદરતી સ્વસ્થ રાખવા માટે વેટ વાઇપ્સને બદલે ક્લીન્ઝરનો ઉપયોગ કરવાનું વિચારો

Published by: gujarati.abplive.com

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો