આંબાના પાનમાં વિટામિન સી, વિટામિન અને વિટામિન બી ભરપૂર હોય છે



તેમાં સ્ટીરોયડ, અલ્કલોઇડ્સ, રાઇબોફ્લેવિન, થિયામિન, ફેનોલિક પણ હોય છે



ઉપરાંત તેમાં બીટા કેરોટીન, ફ્લેવોનોઇડ્સ વગેરે પણ હોય છે



આંબાના પાનમાં ટેરપેનોઈડ્સ અને પોલીફેનોલ્સ પણ મળે છે



આ તમામ તત્વ બીમારીથી બચાવે છે અને શરીરમાં સોજો આવવા દેતા નથી



આંબાના પાનમાં જીવાણુ વિરોધી ગુણ હોય છે



જે બેક્ટેરિયાથી થનારી બળતરાની સારવાર કરવામાં મદદ કરે છે



આંબાના પાન ડાયાબિટિસના દર્દીને બ્લડ શુગરને સંતુલિત કરવાનું કામ કરે છે



આ પાનમાં એંથોસાયનિડિન નામનું ટેનિન હોય છે



જે પ્રી ડાયાબિટિક દર્દી માટે ઘણું ફાયદાકારક હોય છે



Thanks for Reading. UP NEXT

દિલના દુશ્મન છે આ 5 ફૂડ

View next story