ચિંતા અને ગભરાટઃ સતત ચિંતા, ડર અને બેચેની અનુભવવી



શારીરિક લક્ષણઃ હાર્ટ બીટ વધી જવા, શ્વાસ ફૂલવા, પરસેવો થવો, થાક, પેટમાં દર્દ



એકાગ્રતામાં ઘટાડો- ધ્યાન કેન્દ્રિત કરવામાં અને નિર્ણય લેવામાં મુશ્કેલી



સૂવામાં પરેશાની, ઉંઘ તૂટી જવી, થાક અનુભવવો



જલદી ગુસ્સે થવું, ગભરાઇ જવુ



સામાજિક પ્રસંગોથી દૂર રહેવુંલોકોને ના મળવુ



કસરત અને શારીરિક ગતિવિધિઓથી દૂર રહેવું જોઇએ



ભવિષ્ય અંગે ચિંતા, નકારાત્મક પરિણામોની આશંકા



ચિંતાને ઓછી કરવા નશીલા પદાર્થોનું સેવન



નકારાત્મક વિચાર, આત્મસંદેહ થવો