કેળામાં રહેલ કુદરતી શુગર શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.



કેળામાં રહેલ ફાઈબર પાચન પ્રક્રિયાને સ્વસ્થ રાખે છે અને કબજિયાત જેવી સમસ્યા દૂર કરે છે.



વજન ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે તેમાં રહેલ ફાઈબરથી પેટ ભરેલું લાગે છે અને વધુ ખાવાની ઈચ્છા ઓછી થાય છે.



કેળામાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.



કેળામાં રહેલ કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબર લોહીમાં સુગર લેવલને સ્થિર રાખે છે.



કેળામાં રહેલ વિટામિન સી અને એ ત્વચાને સ્વસ્થ રાખે છે અને કરચલીઓ ઓછી કરવામાં મદદ કરે છે.



કેળામાં કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી-6, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, સોડિયમ, પોટેશિયમ જેવા તત્વો સારી માત્રામાં મળી આવે છે.



સવારે ખાલી પેટ કેળા ખાવાથી દિવસની શરૂઆતમાં તાજગી અને એનર્જી મળે છે, જેના કારણે તમે દિવસભર એક્ટિવ રહો છો.



કેળા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.



જો તમે દરરોજ સવારે ખાલી પેટ કેળા ખાઓ છો, તો તે તમારા સ્વાસ્થ્ય પર ઘણી સકારાત્મક અસરો કરી શકે છે.