લોકો ઘણીવાર ઉતાવળ કે ભૂખ ન હોવાથી નાસ્તો છોડી દે છે.



નાસ્તો શરીરને ગ્લુકોઝ આપી બ્લડ સુગર જાળવવામાં મદદ કરે છે.



નાસ્તો ન કરવાથી સેરોટોનિનનું સ્તર ઘટે છે, જેના કારણે આખો દિવસ ચીડિયાપણું રહી શકે છે.



નાસ્તો છોડવાથી બપોરના ભોજનમાં વધુ ખવાય છે, જે ઝડપથી વજન વધારવાનું કારણ બની શકે છે.



નિષ્ણાતો મુજબ, નાસ્તો છોડવાથી હાઈ બીપી, હાર્ટ એટેક કે સ્ટ્રોક જેવા હૃદય રોગોનું જોખમ વધે છે.



જે લોકો નાસ્તો નથી કરતા તેમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું છે કારણ કે બ્લડ સુગર નિયંત્રણમાં રહેતી નથી.



સવારનો નાસ્તો ન કરવાથી દિવસભર નબળાઈ અને ચક્કર જેવી સમસ્યાઓ થઈ શકે છે.



સ્વસ્થ અને સમયસર નાસ્તો કરવાથી આખો દિવસ સક્રિય રહી શકાય છે.



નાસ્તો ક્યારેય છોડવો નહીં, તે શરીર માટે ખૂબ જ જરૂરી છે.



હંમેશા સ્વસ્થ અને પૌષ્ટિક નાસ્તો કરવાનો પ્રયાસ કરો.