ગુજરાત સહિત અનેક રાજ્યમાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે વરસાદની સીઝનમાં ACનો ઉપયોગ કરવાની યોગ્ય રીત જાણી લો ચોમાસામાં એસીનું તાપમાન 24 થી 26 ડિગ્રી વચ્ચે રાખવું જોઇએ જો વધુ ઠંડી લાગે તો તાપમાનને 28 ડિગ્રી સુધી રાખી શકાય છે સતત વરસાદના કારણે રૂમમાં ભેજ વધી જાય છે એવામાં એસીને ડ્રાય મોડ પર ઓન રાખો તમે એસીમાં ભેજને કંન્ટ્રોલ કરવા રિમોટનો ઉપયોગ કરી શકો છો વરસાદની સીઝનમાં એસીની સફાઇ નિયમિત રીતે કરાવો શોર્ટ સર્કિટથી બચવા ઇન્ટરફેસ અને વાયરિંગનું ખાસ ધ્યાન રાખો વધુ એસી યુઝ કરવાથી તમારી તબિયત બગડી શકે છે