હાર્ટ અટેક બાદ ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે



અટેક બાદ કેટલાક પ્રકારનું ફૂડ અવોઇડ કરવું જોઇએ



1. અલ્ટ્રા પ્રોસેસ્ડ વસ્તુઓ ટાળો.



2. વધારે ખાંડવાળી વસ્તુઓ ન ખાવી



ચોકલેટ, આઈસ્ક્રીમ, કસ્ટર્ડથી દૂર રહો.



ચિપ્સ, કુકીઝ, નમકીન ન લો



બેક કરેલા ઉત્પાદનો ટાળો.



તળેલો ખોરાક ફરસાણ અવોઇડ કરો



તમારા ભોજનમાં ખૂબ જ ઓછું મીઠું લો.



ફ્રોઝન ફૂડને અવોઇડ કરો



6. રિફાઇન્ડ તેલનું સેવન ન કરો.



. પિઝા, બર્ગર, હોટ ડોગ જેવા જંક ફૂડ ન ખાઓ.