વર્કઆઉટ બાદ નાસ્તામાં આ ફૂડનું કરો સેવન



વર્કઆઉટ બાદ પ્રોટીનયુક્ત ફૂડ લેવું જોઇએ



વર્કઆઉટ બાદ ફળોનું સેવન કરી શકો છો



ફળોના જ્યુસનું પણ સેવન કરી શકો છો



પ્રોટીનથી ભરપૂર ફૂડનું સેવન કરો



ફણગાવેલા કઠોળનું સેવન કરો



શાકભાજીનું સૂપ પણ આ લઇ શકો છો



ઓટ્સ જેવા લાઇટ ફૂડ લઇ શકો છો.



વર્ક આઉટ બાદ દૂધનું સેવન કરો



જ્યુસ, સૂપ કે પૌવા જેવું લાઇટ નાસ્તો લઇ શકો છો.