વાળમાં ક્યારે અને કેટલું તેલ લગાવવું જોઇએ



વાળના હેલ્થ માટે તેલ લગાવવું જરૂરી છે



તેલથી વાળ સોફ્ટ અને ગ્લોઇંગ બને છે



વીકમાં બે વખત તેલથી માથાની માલિશ કરવી



રાતભર વાળમાં તેલ રાખવું પણ હિતાવહ છે.



જેનાથી હેરમાં મોશ્ચર બની રહે છે



આ રીતે તેલ લગાવવું વધુ અસરકારક



તેલને લગાવતા પહેલા હલકું ગરમ કરો



હળવા હાથે જ તેલથી માથામાં માલિશ કરો



તેલને ઉપરથી નીચેના છેડા સુધી લગાવો



તેલનું સારૂ રિઝલ્ટ મેળવા માટે કરો આ કામ



વાળમાં તેલ આખી રાત રહેવા દો



તેલ દિવસમાં લગાવો છો તો તાપથી બચો