સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળની અવકાશ યાત્રી છે



તે વૈજ્ઞાનિક હોવા છતાં પણ ખૂબ જ આદ્યાત્મિક છે



સુનિતા સ્પેસમાં જોડે 2 ધાર્મિક પુસ્તક લઇ ગઇ હતી



9 મહિના 14 દિવસ તેમણે અંતરીક્ષમાં વિતાવ્યાં



આજે સવારે સાડા ત્રણ વાગ્યે તે ઘરતી પર પહોંચી



તેના પિતા હિન્દુ અને માતા કેથોલિક છે



માતા-પિતાએ બંને ઘર્મની શિક્ષા દિક્ષા આપી છે



સુનિતા સ્પેસમા ગીતા અને ઉપનિષદ લઇ ગઇ હતી