ડાયાબિટીસના દર્દીઓએ કેરી ન ખાવી જોઈએ, કારણ કે તેમાં પ્રાકૃતિક શુગરનું પ્રમાણ વધુ હોય છે.



પેટમાં ગેસ, એસિડિટી કે કબજિયાતની સમસ્યા હોય તો કેરી ન ખાવી જોઈએ.



ઓટો ઈમ્યુન ડિસીઝવાળા લોકોએ કેરી ન ખાવી જોઈએ.



ત્વચા સંબંધિત સમસ્યાઓ હોય તો કેરી ન ખાવી જોઈએ.



નબળા મેટાબોલિઝ્મવાળા લોકોએ કેરી ન ખાવી જોઈએ.



લેટેક્સથી એલર્જી હોય તો કેરી ન ખાવી જોઈએ.



સ્થૂળતાની સમસ્યા હોય તો કેરી ન ખાવી જોઈએ.



કેરી ખાવાથી વજન ઝડપથી વધી શકે છે.



કેરીમાં વિટામિન C, A, B9, E, ફાઈબર, પોટેશિયમ, આયર્ન, કોપર અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.



કેરી ટેસ્ટી હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.