ઉનાળામાં ફુદીનાની ચા પીવાથી શરીરને કુદરતી રીતે ઠંડક મળે છે અને તાજગીનો અનુભવ થાય છે, સાથે જ થાક પણ દૂર થાય છે.