શિયાળામાં અસ્થામાની સમસ્યામાં કારગર છે આ ટિપ્સ શિયાળાના અસ્થમા અટેકથી બચવા શું કરશો? અસ્થમાના દર્દીનો વાયુમાર્ગ સંવેદનશીલ હોય છે. જેમાં ઇંફ્લામેશનની વધુ શકયતાઓ રહે છે. ઠંડી હવા વાયુમાર્ગમાં ડ્રાઇનેસ ઉત્પન કરે છે જેના કારણે માંસપેશીમાં કસાવ પેદા થાય છે. અસ્થમાના અટેકથી બચવા માટે આટલું કરો બેલેન્સ હેલ્ધી ફૂડનો ડાયટમાં કરો સમાવેશ ફળો અને ગ્રીન વેજિટેબલને ડાયટમાં લો લસણ ઇંફ્લામેશનને ઓછું કરે છે. આદુનો રસ અને સૂંઠનું સેવન વધુ કરો