પ્રખ્યાત અમેરિકન ગાયિકા અને ગીતકાર લિસા મેરી પ્રેસ્લીનું અવસાન થયું છે.

લિસાએ 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લિસાને ગુરુવારે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો

લિસાનો જન્મ 1968માં થયો હતો. તે મેમ્ફિસમાં તેના પિતાની ગ્રેસલેન્ડ હવેલીની માલિક હતી.

જ્યારે લિસા 9 વર્ષની હતી ત્યારે તેના પિતા એલ્વિસનું 1977માં અવસાન થયું હતું.

લિસાએ 54 વર્ષની ઉંમરમાં 4 વખત લગ્ન કર્યા હતા



તેણીએ પ્રથમ લગ્ન 1994માં સંગીતકાર ડેની કેફ સાથે કર્યા હતા અને માત્ર 20 દિવસમાં છૂટાછેડા લીધા હતા

. બાદમાં માઈકલ જેક્સન સાથે લગ્ન કર્યા અને 1996માં છૂટાછેડા લીધા.

તેણે 2002માં અભિનેતા નિકોલસ કેજ સાથે લગ્ન કર્યા જે તેના પિતાના મોટા ચાહક હતા અને 4 મહિના પછી છૂટાછેડા માટે અરજી કરી હતી.

લિસાએ ગિટારવાદક અને સંગીત નિર્માતા માઈકલ લોકવુડ સાથે ચોથી વાર લગ્ન કર્યા અને 2021માં છૂટાછેડા લઈ લીધા હતા.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ