બિગ બોસની પૂર્વ સ્પર્ધક લોપામુદ્રા રાઉત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

લોપામુદ્રા ફેમિના મિસ ઈન્ડિયા 2017 મિસ યુનાઈટેડ કોન્ટિનેન્ટ્સની સેકન્ડ રનર-અપ હતી

તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે

લોપામુદ્રા રાઉતે 2016માં મિસ યુનાઈટેડ કોન્ટિનેંટલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું

લોપામુદ્રા મુદ્રા રાઉત એક ભારતીય મોડલ છે.

લોપામુદ્રા રાઉતે 2016માં જ બિગ બોસ 10માં ભાગ લીધો હતો.

આમાં પણ તે ટોપ 5માં સામેલ હતી.

લોપામુદ્રા રાઉતે નાગપુરથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

લોપામુદ્રા રાઉતે બીચ પર બોલ્ડ પોઝ આપ્યો હતો

All Photo Credit: Instagram