સાઉથ ફિલ્મ અભિનેત્રી હંસિકા મોટવાણીએ તાજેતરમાં તેના બોયફ્રેન્ડ સોહેલ કથુરિયા સાથે 7 ફેરા લીધા હતા.

જે બાદ અભિનેત્રીએ હવે ઈન્સ્ટાગ્રામ પર અનસીન તસવીરો શેર કરી છે

અભિનેત્રી હંસિકા મોટવાણીના લગ્નની તસવીરો ખુબ વાયરલ થઈ

હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયાના ભવ્ય લગ્ન જયપુરમાં થયા

હંસિકા મોટવાણીએ ચાહકોને માતા કી ચૌકીના ફોટા બતાવ્યા છે

અભિનેત્રીની સુંદર તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે

લગ્ન મંડપમાં હંસિકાનો ગોર્જિયસ અંદાજ

ફેન્સ સાથે અવાર નવાર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે હંસિકા

હંસિકા તેની સુુંદરતા માટે જાણીતી છે

(All Photos-Instagram)