રાશિ મુજબ ક્યું રત્ન ધારણ કરવું શુભ? રાશિ મુજબ રત્ન ધારણ કરવું શુભ તુલા રાશિ તુલા રાશિના જાતકે ઓપલ ધારણ કરવો. વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે મૂંગા શુભ મનાય છે. ધનુ રાશિ ધનુ રાશિ માટે પુખરાજ શુભ છે મકર રાશિ મકર રાશિ માટે નીલમ રત્ન ઉત્તમ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકે નીલમ રત્ન ધારણ કરવું મીન રાશિ મીન રાશિના જાતકે પુખરાજ ઘારણ કરવો