ઘઉંના સ્થાને અન્ય અનાજ વાપરો
બાજરાના રોટલા વજન ઉતારશે
બાજરો બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે
બાજરાથી લાંબો સમય ભૂખ નથી લાગતી
મલ્ટીગ્રેઇન લોટ પસંદ કરી શકાય
જે વજન ઉતારવામાં કારગર છે
બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે
ચોકરની રોટલી પણ લઇ શકાય
ચોકર પોટેશ્યિમ, ફોરસ્ફોરસ, મેગ્નેશ્યિમથી છે ભરપૂર
તે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી ગૂડ કોલેસ્ટ્રોલ વધારે છે
ચણાની રોટલી પણ મેદસ્વીતાને દૂર કારગર