મદાલસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

મદાલસા શર્મા વાસ્તવિક જીવનમાં પણ ટીવી સ્ક્રીન જેટલી જ ગ્લેમરસ દેખાય છે

તે દરરોજ ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરે છે.

અનુપમા સીરિયલ લોકોનો ખૂબ જ ફેવરિટ શો છે

આ શોના દરેક પાત્રને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા છે. કાવ્યા પણ આ પાત્રોમાંથી એક છે.

મદાલસા શર્માએ  ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે

તેને 'અનુપમા'થી ઘણી ઓળખ મળી છે.

મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે.

મદાલસા શર્મા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે.

(ALL PHOTOS INSTAGRAM)