ટીવીની સ્ટાર હીરોઇને મદાલસા શર્મા અત્યારે વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે મદાલસાએ લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ખુબ જ વાયરલ થઇ રહી છે અનુપમાની સૌતન મદાલસા શર્મા રીઅલ લાઇફમાં ખૂબ જ સુંદર છે બીચ કિનારે મદાલસા શર્માએ નાઇટ નેટ ડ્રેસમાં શાનદાર લૂકને ફ્લૉન્ટ કર્યો છે ટીવી સિરિયલ અનુપમામાં કાવ્યાનો રોલ કરીને મદાલસા શર્મા ઘરે ઘરે ફેમસ થઇ છે મદાલસા શર્મા રીયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ અને બિંદાસ છે તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો આ વાતની સાક્ષી પૂરે છે હોટનેસ અને સુંદરતા મામલે મદાલસા આજકાલની અભિનેત્રીઓને પણ ટક્કર આપી દે છે મદાલસા શર્મા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો-વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો મદાલસા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે