‘મધુબન મેં રાધિકા નાચેગી’ પર ડાન્સ કરવો સની લિઓનને ભારે પડી રહ્યો છે
સનીની એક કોન્ડોમની જાહેરખબરને લઇને વિવાદ થયો હતો
સનીની ફિલ્મ રાગિની એમએમએસ-2ને લઇને વિવાદ થયો હતો
સનીને કપિલ શર્માએ પોતાના શો પર ગેસ્ટ બનાવાનો ઇનકાર કર્યો હતો
સની અત્યાર સુધી અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.