બૉલીવુડની ધક ધક ગર્લ માધુરીએ નવરાત્રીમાં પહેરી સિલ્કી સાડી નવરાત્રીમાં માધુરીની આ પિન્ક સાડીને કરી શકો છો સ્ટાઇલ માધુરીએ પિન્ક સિલ્કી એન્ડ શાઇનિંગ વાળી સાડીમાં ફોટોશૂટ કરાવ્યુ છે માધુરીએ લૂકને પુરો કરવા વાળને ખુલ્લા રાખીને કેમેરા સામે સ્માઇલી પૉઝ આપ્યા હતા માધુરીએ કાનમાં મોટા ઝૂંમકાં અને સ્લીવલેસ બ્લાઉઝ કેરી કર્યુ હતુ માધુરી દિક્ષિત 90ના દાયકાની સૌથી સ્ટાર ટૉપ એક્ટ્રેસીસમાં સામેલ હતી માધુરી અત્યારે ફિલ્મોથી દુર છે, વિદેશમાં માધુરી ફેમિલી લાઇફ એન્જૉય કરી રહી છે 1999માં માધુરીએ બિઝનેસમેન શ્રીરામ માધવ સાથે લગ્ન કરી લીધા હતા માધુરી દિક્ષિત સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે તમામ તસવીરો માધુરી દિક્ષિતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી...